We offer ayurvedic treatments for almost every ailment. Hari Om ayurvedic clinic situated at 2 places, Clinic 1 near Tapovan circle, Sughad, Gandhinagar and another clinic at Sokhada, Ta. Vijapur, Dist. Mehsana. The name of the clinic itself suggests its objective of offering optimum health to every patient. Our treatments are personalized to every individual considering their physical and mental constitutions diet, stress levels and work schedules.
Our Portfolio
- ખરજવું, દાદર, સોરીયાસીસ
- વા, સાંધાનો દુઃખાવો, સંધીવા, મણકાનો ઘસારો, કમરની તકલીફ, રૂમેટોઈડ આર્થાઈટીસ, ઓસ્ટિઓ આર્થાઈટિસ
- કબજીયાત મસા : પેટનો દુઃખાવો, અપચો, એસીડીટી, વાયુ, ઉબકા, આંતડાની તકલીફ, મોઢાના ચાંદા, પાયોરીયા, મોઢાની વાસ
- જુની શરદી, ખાસી, દમ, શ્વાસ ટી.બી., ફેફ્સાની કમજોરી
- પથરી કિડનીનો સોજો : પ્રોસ્ટેટની ગાંઠ, પેશાબની બળતરા, પેશાબનો અટકાવ, પથારીમાં પેશાબ થઈ જવો
- એલર્જીની શરદી, ખાસી, માસ : ગ્રામડીની એ, કોઈપણ પ્રકારની એલર્જી, ધુળ, ધુમાડો, છેપટ કે કોઈપણ વસ્તુની એલર્જી
- નપુશત્તા, વીર્યની ઉણપ, શિખાન, લીંગની નબળાઈ, સ્વપ્નોય
- માસિકની અનિયમિતતા : સફેદ પાણી, ખંજવાળ, બળતરા, ગર્ભાશયની ગાંઠ અને સોજો, સંડાસની તકલીફ, બીજ ન ન બનવું, નિસંતાનપણું
- ચેતાતંત્રની નબળાઈ : ધ્રુજારી, શરીરની નબળાઈ, હીસ્ટોરીયા
- કેન્સર/એચઆઈવી માટે ખાસ આયુર્વેદિક ટ્રીટમેન્ટ
- માનસિક રોગ : ડિપ્રેશન, વિચારવાયુ, અનિંદ્રા, ગાંડપણ, માનસિક પછાતપણું,, યાદશક્તિ ઘટવી વગેરે
- લોહીની ઉણપ : શરીરની કમજોરી, થાક લાગવો, શરીરની કળતર, વિટમીનની ખામી
- શ્રેષ્ઠ સંતાનપ્રાપ્તિ માટે ખાસ આયુર્વેદિક ટ્રીટમેન્ટ
- ડાયાબિટીશ, ઓબેસીટી (વજન ઘટાડવું)
- કન્યા કેળવણી, બેટી બચાવો, વ્યસન મુક્તિ અભિયાન ભૃણહત્યા, આયુર્વેદિક નિદાન તથા સારવાર કેમ્પ જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ હરિ ૐ આયુર્વેદિક ક્લિનીક દ્વારા કરવામાં આવે છે.
19, Satyamve Icon, Beside Tapovan Circle, Sughad, Gandhinagar
Time : Friday to Saturday
Morning : 9 am to 12 pm
Evening : 5 pm to 8 pm
Sunday Closed
Sokhada, Ta.Vijapur, Dist. Mehsana
Time : Monday to Thursday
Morning : 9 am to 12 pm
Phone : 9428898806
Email : info@hariomayurvedic.com